આવતીકાલે વિશ્વ વૃધ્ધ દિવસ નિમિતે “અપના ઘર” વૃધ્ધાશ્રમ ખાતે જૂનાગઢ પોલીસ દાદા-દાદીના દોસ્ત અભીયાન.

જૂનાગઢ

જૂનાગઢ પોલીસ દ્રારા દાદા-દાદીના દોસ્ત અભીયાન સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આવતીકાલે તા. ૦૧/૧૦/૨૦૨૪ના “અપના ઘર” વૃધ્ધાશ્રમ, સોનાપુરી પાસે, જૂનાગઢ. ખાતે સવારે ૦૯.૦૦ કલાકે વિશ્વ વૃધ્ધ દિવસ નિમિતે પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સહીતના પોલીસ અધિકારીશ્રીઓ દ્રારા વૃધ્ધો સાથે ઉજવણી કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)