ઉના
ઉનાના મરછુંન્દ્રી નદીમાં ગઈ કાલ નદીમાં પૂર આવતા ટ્રેક્ટર અને હિટાચી તણાયા હતા.મેણ ગુંદાળા અને ઝુડવડલી ગામ વરચે ચેક ડેમ બનાવવાનું કામ શરૂ હતું .ડેમ બનાવવાનું કામ શરૂ હતું ત્યારે ઘટના બની હતી.અચાનક નદીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર અને હિટાચી પાણીમાં તણાયા હતા.ટ્રેક્ટર અને હિટાચી ના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આજ સવારથી નદીમાં પાણીનો પ્રવાહ ઘટતા ટ્રેક્ટર અને હિટાચીને બહાર કઢાયું હતું.
અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)