કેશોદના અગતરાયમા હજ, તારશાપીર(ર,અ) નો ઉર્ષ કોમીએકતાની મીસાલ સમાન મનાવાયો 

કેશોદ

દરશાલ જેઠમહીનાના પ્રથમ સોમવારે મનાવવામાં આવતૂ અગતરાય મૂકામે હજ, તારશાપીર(ર,અ,)નો ઉર્ષ ચાલુ વર્ષે પણ કોમીએકતા ની મીસાલ સમાન મનાવાયો,

સોમવારે સવારે સંદલશરિફ -ધ્વજા બપોરે શીદી-ધમાલ સાથે નિકળેલા નિશાન સાજે ન્યાઝખ્વાની બાદ રાત્રે તકરીરી પ્રોઞ્રામ સાથે પૂર્ણ થયેલ , આજના ઉર્ષ ની વિશેષતા એ રહેલ કે કેશોદ તાલુકા પંચાયતના સભ્ય અગતરાય ગ્રામ પંચાયત ના ઉપસરપંચ યૂવા અગ્રણી કાર્યકર શ્રી દેવાભાઈ ખાભલાદ્વારા અગતરાય કબ્રસ્તાન માં અંતીમ વિસામા નો સેડ( મૈયતની નમાઝ નો ઓટો ) તેમજ જરૂરી બીજા અન્યકાર્યો રૂ ૪૦૦૦૦૦/-જેવી માતબર ગ્રાન્ટ ની કટકે કટકે રકમ દ્વારા બનાવી આપેલ હોય તે બદલ સન્માનિત કરવાસબબ ,અગતરાય ગ્રામ પંચાયત ના યૂવાસભ્ય ભીખૂભાઈ હીગોરા, ઉપરાંત અગતરાય મસ્જીદ – કબ્રસ્તાન ના ટ્રસ્ટીગણ નો સુન્ની મૂસ્લિમ જમાત અઞતરાય વતી ડો,હાજી હાસમ હીગોરા સાહેબ,ઈબ્રાહિમ સાહેબ હીઞોરા અને અગતરાય મુસ્લીમ સમાજના વડીલ અગ્રણીઓ દ્વારા ફુલહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા

સઘળા કાર્યક્રમ નૂ આયોજન અને સંચાલન અગતરાય સંજરી ગ્રુપના યૂવાનો અને દરગાહ ખાદીમ કમીટીના હોદેદારો દ્વારા કરવામાં આવેલ , આમ આજનો ઉર્ષશરીફ નો પ્રોગ્રામ Ofcourse ની મીસાલ સમાન બની રહેલ હતું ,,

અહેવાલ :-જગદીશ યાદવ (જૂનાગઢ)