કેશોદ
કેશોદ મા 24 કલાક જેવો સમય થી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે આજરોજ વધુ વરસાદ ના પગલે જલારામ મંદિર અને રઘુવીર ટાવર નજીક નું ઇલેવન ના ટીસી ની નીચે પાણી આવી જતા અચાનક ટીસી પોલ ત્રાસૂ થવાની વાત મળતાજ PGVCL ના ડેપ્યુટી એન્જીનીયર કાતરિયા સાહેબ ને ખબર પડતાજ તાત્કાલિક ધોરણે કોઈ વધુ પ્રોબ્લેમ ના સર્જાયતે પહેલાજ ટિમ ને સૂચના આપી કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને ગણતરી ની મિનિટો માજ ટિમ દોડી આવી કામગીરી ચાલુ વરસાદ માં પણ હાથ ધરેલી હતી અને તુરંત ટીસી પોલ ને પડતા અટકાવવાની કામગીરી કરી આવતા પાણી ને નુકશાન ના થાય તે માટે પાણી રોકવા માગે ની ભરડીયા ની કાંકરી નાખી ટીસી પડતું અટકાવી
PGVCL સ્ટાફ અને નગર પાલિકા કેશોદ ની સઘન અને તાત્કાલિક કામગીરી તે બાબતે એરિયા ના રહીશો અને જલારામ મંદિર કેશોદ દ્વારા આભાર માનવામાં આવેલ હતો
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)