કેશોદ ખાતે હાલ ડેન્ગ્યુ ના કેશો છતાં તંત્ર આરામ માં..વરસાદ ની મોસમ શરૂ થયા પહેલાજ હોસ્પિટલો માં રોગ ચાળો જોવા મળી રહ્યો છે..

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા ના કેશોદ ખાતે ચોમાસા ની શરૂઆત માજ મચ્છર જન્ય રોગો એ માઝા મૂકી હોય તેવું જણાઈ આવે છે ત્યારે કેશોદ માં આરોગ્ય વિભાગ અને નગર પાલિકા શુ કરતા હોય એતો રામ જાણે પરંતુ કેશોદ ની ખાનગી હોસ્પિટલ મા ડેન્ગ્યુ ના કેશોદ ખાતે કેશ જોવા મળી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર શુઊંઘ માં હશે કે કેમ…..?

વરસાદ ની સિઝન ની શરૂઆત થઈ છતાં નગર પાલિકા તંત્રની પ્રીમોન્સૂન કામગીરી તો કાગળ ઉપર જ થઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ માં તો વરસાદ ને લઈ મચ્છર જન્ય રોગો માથું ઊંચકે તે પહેલા તંત્ર કામે લાગશે કે કેમ તે જોવું રહ્યું ….

અહેવાલ:- રાવલિયા (મધુ કેશોદ)