કેશોદ
રાજપુત સમાજની પરંપરા મુજબ દર વર્ષે દશેરાના દિવસે રામે દશ માથા વાળા રાવણનો વિજયા દશમી ને દિવસે વધૅ કયોૅ હતો ત્યારેથી લયને આજ સુધી દશરા ના દિવસને રાવણ વધૅનો દિવસ કહેવામાં આવે છે અને આ દિવસે શસ્ત્ર નું પુજન અર્ચન કરવામાં આવે છે અને તે મુજબ આજે કેશોદ તાલુકા સમસ્ત રાજપુત સમાજના લોકો દ્વારા આજે શસ્ત્રોનું સાસ્ત્રોક વિધી વિધાન સાથે પુજન અર્ચન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં રાજપુત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)