👉 કોડિનાર તાલુકામાં ગેરકાયદેસર લાઈમસ્ટોન ખનન મામલે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમે જડબેસલાક કાર્યવાહી કરી છે.
➡️ મુખ્ય કાર્યવાહી:
🔹 સર્વે નં. 323:
- માલીક: મસરીભાઈ ભાયાભાઈ બાંભણીયા
- ખનન થયેલું ખનીજ: 3,07,533 મેટ્રિક ટન
- દંડની રકમ: ₹15.49 કરોડ
🔹 સર્વે નં. 334:
- માલીક: સુલેમાન વલી ચૈહાણ તથા અન્ય
- ખનન થયેલું ખનીજ: 5,40,562 મેટ્રિક ટન
- દંડની રકમ: ₹27.24 કરોડ
🔹 સર્વે નં. 303:
- માલીક: ભાણાભાઈ ભીખાભાઈ સિંગડ તથા અન્ય
- ખનન થયેલું ખનીજ: 3,12,924 મેટ્રિક ટન
- દંડની રકમ: ₹15.77 કરોડ
🔹 સર્વે નં. 301:
- માલીક: નથુભાઈ રામભાઈ પરમાર તથા અન્ય
- ખનન થયેલું ખનીજ: 3,32,107 મેટ્રિક ટન
- દંડની રકમ: ₹16.73 કરોડ
➡️ કુલ ખનન:
✅ લાઈમસ્ટોન ચોરી થયેલું કુલ ખનીજ: 14,93,126 મેટ્રિક ટન
✅ કુલ દંડની રકમ: ₹75.23 કરોડ
➡️ તંત્રની કાર્યવાહી:
🚨 તંત્ર દ્વારા નિયમોનુસાર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દંડની રકમ વસૂલવા માટે તંત્રએ કડક પગલાં ભર્યા છે.
📍 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ