જૂનાગઢમાં કરુણા અભિયાન 2025 પક્ષી બચાવો અભિયાન.

જૂનાગઢની જીવદયા ક્ષેત્રે છેલ્લા 15 વર્ષથી બીમાર ઘાયલ પશુ-પક્ષીની નિશુલ્ક સેવા કરતી સંસ્થા શ્રી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એનિમલ હેલ્પલાઇન જુનાગઢ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ઉતરાયણ ના પર્વ એ દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે પક્ષી કેમ્પનું આયોજન કરેલ છે. કેમ્પ નું ઉદઘાટન : ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા ના વરદ હસ્તે થશે, સ્થળ : તળાવ દરવાજે શહીદ પાર્ક જુનાગઢ સમય : સવારે 9:00 કલાકે,તારીખ : 14 જાન્યુઆરી 2025

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)