જૂનાગઢમાં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહ અંતર્ગત નિ:શુલ્ક ઘ્યાન યોગ શિબિર યોજાઈ.

જૂનાગઢ

જૂનાગઢ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહ અંતર્ગત તા . 24/10/24 ને ગુરુવારે બપોરે 4 થી 6 જાગાણી પટેલ સમાજ વાડી, રિલાયન્સ ડિજિટલ મોલ વાળી ગલી, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે નિ:શુલ્ક ઘ્યાન યોગ શિબિર નું આયોજન ગુજરાત યોગ બોર્ડ તથા જાગાણી પટેલ સમાજ ના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ છે તેમ મનપા કોર્ડિનેટરશ્રી વૈશાલી ચુડાસમા, જુનાગઢ યોગ પરિવાર દ્વારા જણાવવામાં આવેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)