જૂનાગઢ ખાતે ઇફકો ના ચેરમેન દિલીપ ભાઈ સંઘાણી ની શુભેચ્છા મોલાકાત

વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો ના ચેરમેન માન.શ્રી.દિલીપભાઈ સંઘાણીજી એ ખેતી બેન્ક ની શુભેરછા મુલાકાત લીધી હતી.આ દરમિયાન તેમણે ખેડૂતોને સરકારની વિવિધ ખેતી લક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે બેન્ક દ્વારા કરવામાં આવેલ કામની પ્રશંસા કરી હતી.આ તબક્કે બેન્કના માન.ચેરમેન શ્રી. ડોલરભાઈ કોટેચા ને અભિનંદન પાઠવ્યાં હતાં.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)