જૂનાગઢ, ૦૫ માર્ચ:
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગત ૪ માર્ચ, ૨૦૨૫ના રોજ સવારે ૭:૫૫ કલાકે એક અજાણી લાશ મળી આવવાના કેસ અંગે સાર્વજનિક જાણ કરવામાં આવી છે.
લાશનો વર્ણન:
📌 ઉંમર: ૫૫ થી ૬૦ વર્ષ
📌 શારીરિક રચના: પાતળા બાંધાનું શરીર
📌 પરિધાન:
- ભુરા અને કાળા રંગનું લીટીવાળું શર્ટ
- કાળા રંગની પેન્ટ
📌 ખાસ લક્ષણ: - જમણા પગમાં દાઝવાનું નિશાન
આ અજાણી લાશ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે.
આપણું સહયોગ જરૂરી!
જો કોઈ વ્યક્તિને મૃતકની ઓળખ અથવા તેમના સંબંધીઓ વિશે કોઈ માહિતી હોય, તો જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના મિસિંગ સેલના નોડલ ઓફિસર કે નાયબ પોલીસ અધિક્ષક એ.એસ.પટ્ટણી સાથે ઉપરોક્ત નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ છે.
📞 સંપર્ક: ૯૮૨૪૧૩૩૯૬૯
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ