જૂનાગઢ લોકસભાની બેઠક ને લઇ ને મોટા સમાચાર

*જૂનાગઢ લોકસભાની બેઠક ને લઇ ને મોટા સમાચાર7…*

ગીર સોમનાથ 

 

રધુવંશી સમાજ ની વેરાવળ ખાતે આવતીકાલે ચૂંટણીમાં રણનિતી ને લઇ બેઠક.વેરાવળ લોહાણા મહાજનવાડી ખાતે મહત્વ ની બેઠક બેઠક ના પ્રારંભ એ સેવાભાવી સદગત તબીબ ડો અતુલ ચગને શ્રદ્ધાંજલી અર્પણ કરાશે…

*વેરાવળ ના લોકપ્રિય તબીબ ડો અતુલ ચગ ને શ્રદ્ધાંજલિ અર્પવા રામધૂન અને પુષ્પાજલિ કરવામાં આવશે*

આજ બેઠક માં સમાજ ના આત્મસન્માન માટે મતદાન ની પદ્ધતિ નક્કી કરવા નો મુદ્દો…

રઘુવંશી હિત રક્ષક સમિતિ અને લોહાણા યુવા સંગઠન દ્વારા આયોજન.જૂનાગઢ ગીરસોમનાથ જિલ્લાભર ના રધુવંશી સમાજ અગ્રણીઓ અને યુવાનો ને આમત્રંણ અપાયું…

અહેવાલ :- હુસેન અહેમદ ભદારકા (ગીર સોમનાથ)