ડભોઇ તાલુકાના ચાંદોદ ગ્રામ પંચાયતે નર્મદા નદીમાં સ્નાન પર લગાવ્યો પ્રતિબંધ.

વડોદરા

નર્મદા નદી ઉપર બોર્ડ લગાવી લગાવ્યો પ્રતિબંધ નર્મદા નદીની સપાટી વધતા લેવાયો નિર્ણય કોઈપણ જાનહાની થશે તો તંત્રની નહિ રે જવાબદારી: ચાંદોદ પંચાયતરોજીંદાપણે હજારો યાત્રીકો કરે છે નર્મદા સ્નાનનર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે સતત પાણી ડભોઇ.સરદાર સરોવર નર્મદા બંધમાંથી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદીની જળ સપાટીમાં ગત બે દિવસની સરખામણીમાં નહિવત વધારો નોંધાયો નર્મદા ડેમ ના 9 દરવાજા 2.1 મીટર ખોલી 201831 ક્યુસેક પાણી હાલ નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે પરિણામે ડભોઇના ચાંદોદ ખાતે જળ સપાટીમાં નહીંવત વધારો નોંધાયો છે યાત્રાધામ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટના 58 પગથિયા પાણીમાં છે ગરકાવજ્યારે 50 પગથિયાં હજુ પણ પાણીની બહાર હોય ચાંદોદ ખાતે પાણીએ ભયજનક સપાટી વટાવી નથી સરદાર સરોવર નર્મદા બંધમાંથી તબક્કાવાર પાણી છોડવાનો ક્રમ ચાલુ દુર્ઘટના કે જાનહાની ન થાય તે માટે કાંઠા કિનારાના રહેવાસોને સાવચેતી દાખવવા વહીવટી તંત્ર દ્વારા અપીલ

અહેવાલ :- હર્ષ પટેલ વડોદરા