ડભોઇ મહુડી ભાગોળ પાસે ખુલ્લી વરસાદી કાસમા રીક્ષા છકડો ખાબક્યો ડ્રાઇવર નો આબાદ બચાવ*

*ડભોઇ મહુડી ભાગોળ પાસે ખુલ્લી વરસાદી કાસમા રીક્ષા છકડો ખાબક્યો ડ્રાઇવર નો આબાદ બચાવ*

એકટીવા ચાલકને બચાવવા જતા એકાએક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ખુલ્લી વરસાદી કાંસમાં છકડો ખાબક્યો….રીક્ષા છકડો ખુલ્લી વરસાદી કાંસમાં પડતા આસપાસના રહીશો જાણ થતા દોડી આવ્યા હતા… સમય સર લોકો આવી જતા રિક્ષાના ડ્રાઇવર શહીદભાઈ અબ્દુલા તેઓનો આબાદ બચાવ થયો

વરસાદી કાંસો ખુલ્લી હોય જેને લઇને અકસ્માતો વારંવાર થઈ રહ્યા છે

 

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)