ત્રાપજ નજીકથી ₹2.66 લાખના મુદ્દામાલ સાથે પાંચ જુગારિયા ઝડપાયા.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની અસરકારક કામગીરી

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા
પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલના સૂચનાથી
દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર પગારવાર કાર્યવાહી

દિનાંક 15/07/2025ના રોજ
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પેઈટ્રોલીંગમાં હતા

એ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીની આધારે
ત્રાપજથી અલંગ જતાં રસ્તે ગાયત્રી એન્ટરપ્રાઇઝની બાજુમાં
ખુલ્લી જગ્યાએ લાઇટના અંજવાળે ચાલતો તીનપત્તીનો જુગાર પકડાયો

જ્યાં પાંચ શખ્સો ગંજીપત્તાના પાનાં અને પૈસાની હારજીત પર જુગાર રમતા મળી આવ્યા

અલંગ પોલીસ સ્ટેશનમાં તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો

પકડાયેલા આરોપીઓ
ઇન્દ્રજીતસિંહ ગોહિલ (ઉ.વ.૩૩), ત્રાપજ
ફીરોઝશાહ ફકીર (ઉ.વ.૪૨), ત્રાપજ
રજાકશાહ શેખ (ઉ.વ.૩૭), ત્રાપજ
ઠાકરશી ચૌહાણ (ઉ.વ.૪૮), ભાવનગર
માહિરભાઇ મોરખ (ઉ.વ.૨૫), મહુવા

કબ્જે કરાયેલ મુદ્દામાલ
રોકડ રૂપિયા 1,06,400
મોબાઇલ ફોન – 4, કિંમત રૂ. 45,000
સ્કૂટર – 3, કિંમત રૂ. 1,15,000
ગંજીપત્તાના પાનાં – 52
કુલ મુદ્દામાલ – રૂપિયા 2,66,400

સારી કામગીરી કરનાર સ્ટાફ
પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા
અશોકભાઇ ડાભી
રાજેન્દ્રસિંહ સરવૈયા
વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ
અરવિંદભાઇ બારૈયા
તરૂણભાઇ નાંદવા
પ્રવિણભાઇ ગળસર

અહેવાલ
સતાર મેતર, ભાવનગર