દહેજ રોડ ઉપર ખાણીપીણીની કેબીનમાં કુટણખાનાનો પડદા ફાસ્ટ..

ભરૂચ
ભરૂચ

ભરૂચ: ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહત સમાન દહેજ વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ખાણીપીણીના ગલ્લા ઉભા કરવામાં આવે છે પરંતુ આમાં કંઈક અલગ જ ધંધો ચાલતો હોય તેઓ વિસ્ફોટ થશે ખાણીપીણીની દુકાન માત્ર નામની છે પરંતુ તેમાં ઘણી મહિલાઓ અને નાની વયની દીકરીઓને રાખવામાં આવે છે અને પરપ્રાંતીઓને આકર્ષી દેહનો વેપાર ચલાવવામાં આવતો હોવાનો પડદા ફાસ થયો છે જેના કારણે સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં આવી રહી છે

ભરૂચ

ભરૂચ જિલ્લાના દહેજ થી ભરૂચ તરફ આવી રહ્યા હતા તે વેળા જાહેર માર્ગો ઉપરની કેટલીક કેબીનો ઉપર પરપ્રાંતીઓ ટોળું વળીને ઉભા હતા અને દુકાનમાં રહેલી કેટલીક મહિલા અને યુવતીઓને ચેનચાળા કરી કેબીનમાં જઈ રહ્યા હતા જેઓ પરપ્રાંતીય અંદર જાય તેની પાછળ યુવતી જાય પોતે કેબિન ઉપર જોયું તો આ શું ચાલે છે તપાસ કરતા આ એક કેબિનમાં નહીં પડતો આજુબાજુની ત્રણથી ચાર કેબીનોમાં આવી રીતે દેહનો વેપાર ચલાવતો હોવાની માહિતી સામે આવી મીડિયાએ પણ સમગ્ર પ્રકરણમાં તપાસ કરી અને ખરેખર એક ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યો અને તેમાં વિસ્ફોટ થયો કે ₹500 માં દેહનું વેપાર ચલાવવામાં આવે છે અને રોજ રાત દિવસ વેપલો ધમ ધંમે છે સમગ્ર ઘટનાનું કવરેજ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી સમગ્ર સ્ટીગ ઓપરેશન વિડીયો પણ પોલીસને આપવામાં આવ્યો આજુબાજુ ની કેબિનોમાં પરપ્રાંતીઓ માટે નજીકના ગામોમાંથી યુવતીઓ અને નાની વયની દીકરીઓને દેહનો વેપાર કરાવવા માટે દલાલો લાવતા હોય છે અને ઘણા સમયથી આ પ્રકારે દેહના વેપાર ચાલતા હોય તેવું પણ સામે આવ્યું છે સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે જિલ્લા પોલીસવડાએ પણ આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે કાર્યવાહી કરવાની જરૂર છે