જૂનાગઢ SOG office, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે નવનિર્મિત નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જુનાગઢ ગ્રામ્ય વિભાગની કચેરીનું તા.૦૭/૧૨/૨૪ ને શનીવાર ના રોજ સવારે 10.45 કલાકે મહેરબાન રેન્જ આઈ.જી.પી. શ્રી નિલેશ ઝાંઝડિયાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)