નવસારી જિલ્લા માહિતી કચેરી નું સ્થળાંતરઃ

ખેરગામ

નવસારી જિલ્લા સેવા સદન ,પહેલા એ બ્લોક,ત્રીજો માળ, જૂનાથાણા, નવસારી ખાતે કાર્યરત હતી. જે હવે આ કચેરી નવસારીના ૧૦૮-એ, આકાશગંગા કોમ્પલેક્ષ, કબિલપોર, નવસારી ખાતે સ્થળાંતર કરવામાં આવી છે, જેની સંબંધિત સર્વેએ નોંધ લેવા માહિતી કચેરી દ્વારા જણાવવા માં આવ્યું છે.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)