ભાવનગર
પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનુ આયોજન એસ.પી કચેરીએ કરવામાં આવ્યુ.જેમાં ફિઝિશિયન , ઓર્થોપેડીક ,ઉરોલોજિસ્ટ અને સર્જન ડોકટરો ઉપલબ્ધ હતા.પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો ની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ નુ આયોજન એસ.પી કચેરીએ કરવામાં આવ્યુ હતું . ભાવનગર જિલ્લાના તમામ પોલીસ જવાન અને તેમના પરિવાર માટેના આ મેડિકલ કેમ્પમાં એમ.ડી. ફિઝિશિયન , ઓર્થોપેડીક , યુરોલોજિસ્ટ અને જનરલ સર્જન ડોકટરો ઉપલબ્ધ હતા .
બી.પી , સુગર , હાર્ટ પ્રોબ્લમની ચકાસણી તેમજ ઘૂંટણનો ઘસરો અથવા તો કમરમાં ગાદીનો ઘસારો ના દર્દીઓ મુખ્ય ભાગે જોવાલ્યા હતા.સવારથી બપોર સુધીમાં ૧૫૦ જેટલા દર્દીઓ નું રજીસ્ટ્રેશન થયુ હતુ.
અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)