👉 જૂનાગઢ, તા. 18: ભેંસાણ તાલુકાના ખજૂરી હડમતીયા ગામ ની 35 વર્ષીય મહિલા ગત તા. 10-03-2025 ના રોજ સાંજે 5:00 વાગ્યે રહેઠાણ પાસેથી ગુમ થયેલ છે.
👤 ગુમ થયેલી મહિલાનું વર્ણન:
- ઉંમર: 35 વર્ષ
- ઊંચાઈ: 5.6 ફૂટ
- રંગ: ઘંઉવર્ણ
- બાંધો: મધ્યમ
- ચહેરો: ગોળ
- આંખો: કાળી
- વાળ: કાળા રંગના
- પહેરવેશ:
- સફેદ રંગની સાડી
- સફેદ રંગની ચૂંદડી
📢 આ મહિલા વિશેની માહિતી જણાવી શકાય:
🗣️ જો કોઈને આ મહિલાની જાણકારી મળે તો નીચેના નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી:
📞 મહિલાના પરિવારજનનો નંબર: 9925086744
📞 ભેંસાણ પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એન. વાણીયા: 9909009631
⚠️ ગુમશુદાની પ્રાથમિક માહિતી:
✅ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલા ગૃહકંકાસના કારણે ઘરેથી નીકળી ગઈ છે.
✅ ભેંસાણ પોલીસ સ્ટેશન દ્વારા તાકીદે આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
👉 “જો આ મહિલા અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો.” 🚨🙏
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જુનાગઢ