મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા પ્રજાસતાકદિનની ઉજવણી કરવામાં આવનાર હોય,

મહાનગરપાલિકા કચેરી,આઝાદચોક,જુનાગઢ ખાતે તા.૨૬/૦૧/૨૦૨૫ ને ગુરુવારે સવારે ૯:૦૦ કલાકે સ્ટાફ તથા મહાનુભવોની ઉપસ્થિતિમાં માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના વરદ હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાનાર છે.જેમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)