રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા કેશોદના DP રોડ પર 85 જેટલા વૃક્ષ નું પિંજરા સહિત વાવેતર કરાયું.

કેશોદ

રોટલી ક્લબ ઓફ કેશોદ દ્વારા ડીપી રોડ અને એપાર્ટમેન્ટ સામે ટોટલ 85 16 અલગ અલગ જાતના ગુલમોહર બોરસલી લીમડા વડલા તેમજ ડીપી રોડના રહીશો તથા રોટરી ક્લબના મેમ્બરો દ્વારા પિંજરા સહિત 85 વૃક્ષોનું રોકાણ કરવામાં આવ્યું ડીપી રોડના ડિવાઇડર ના ભાગમાં એકસાથે 10 વૃક્ષોના ઉછેર ની જવાબદારી ત્યાના રહીશ કાળુભાઈ અઘે રા કાળાભાઈ તથા જમનભાઈ ખાનપરા દ્વારા લીધેલ તેમની બીજા 60 ઝાડની જવાબદારી મહેશભાઈ કિશોરભાઈ સિનોજીયા તથા હીલ્ટોન એપાર્ટમેન્ટના રહીશોએ લીધી આ બંને કાર્યક્રમ પ્રેસિડેન્ટ કિરીટભાઈ ત્રાંબડીયા ડોક્ટર સ્નેહલ તન્ના તથા હિતેશભાઈ રામોલિયા તેમજ હિતેશભાઈ ચન્યારા દ્વારા ખૂબ જ ઝહમત લેવામાં આવી પિંજરા તથા વૃક્ષ રોપની વ્યવસ્થા રોટરી ક્લબ કેશોદ દ્વારા કરવામાં આવી હતી અને આ વર્ષના પ્રમુખ ભુપતભાઈ વાજા તથા સેક્રેટરી અને આઇપી પી બીરેન્દ્રસિંહ રાયજાદા તથા ડોક્ટર ભાનવાડીયા સાહેબ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમ જ બે વૃક્ષ વાવેલા ઉત્સવ એપાર્ટમેન્ટમાં પાછળના ભાગમાં તથા ડીપી રોડ ના હિલ્ટન એપાર્ટમેન્ટ સામે બીજા જે 112 ઝાડ મોટા ઉજળી ગયા હતા તેનું નિરીક્ષણ કરતા બધા રોટએરિઅન મિત્રોએ હર્ષ નિ લાગણી અનુભવી હતી

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)