“વડાપ્રધાન કાર્યક્રમ સભા સ્થળે વીઆઇપી એન્ટ્રી પાર્કિંગમાં મૂકેલ બુલેટ ચોરી: 7000 થી વધુ પોલીસ ક્રમી હાજર હોવા છતાં બાઈક ચોરી!”
🚨 નવસારી શહેરના મગોબ ભાઠા ગામના યુવાનની વડાપ્રધાન કાર્યક્રમમાં પાર્કિંગમાં મુકેલી બુલેટ ગાડી ચોરી થઈ ગઈ.
🏍️ હનુમાન સ્ટ્રીટના બાબુભાઇ પટેલ ના પુત્ર ભાવિન પટેલએ GJ-21-BL-6087 રજીસ્ટ્રેશન નંબર સાથે બુલેટ લઈ વિશાળ સભા સ્થળે પાર્ક કરી હતી.
🔒 7000થી વધુ પોલીસ કર્મીઓ હાજર હોવા છતાં, ચોરી કઈ રીતે થઈ તે સવાલો ઊભા કરી રહ્યા છે.
⚠️ મરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા, આ ઘટનાને નવસારી પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનાવતી.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)