વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે નવસારી તૈયાર!

📍 વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ સંમેલન
📅 તા. ૮ માર્ચ, ૨૦૨૫ | 📍 વાંસી-બોરસી, નવસારી

➡️ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ
➡️ કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સ્થળ પર જાત નિરીક્ષણ કરી મહત્વના સૂચનો આપ્યા
➡️ લખપતિ દીદીઓ સાથે વડાપ્રધાનશ્રીના સંવાદનું આયોજન

🛠️ તૈયારીઓનો ત્વરિત સંક્ષિપ્ત અભ્યાસ

હેલિપેડ અને સ્ટેજ વ્યવસ્થાનું નિરીક્ષણ
સુસજ્જ વ્યવસ્થાઓ માટે સમીક્ષા બેઠક યોજાઈ
મુખ્ય સમિતિઓના અધ્યક્ષ અને અધિકારીઓ સાથે માર્ગદર્શન આપ્યું

👥 ઉપસ્થિત અધિકારીઓ

📌 મ્યુનિસિપલ કમિશનર: દેવ ચૌધરી
📌 જિલ્લા વિકાસ અધિકારી: પુષ્પ લતા
📌 જિલ્લા પોલીસ અધિક્ષક: સુશીલ અગ્રવાલ
📌 પ્રાયોજના વહીવટદાર: પ્રણવ વિજયવર્ગીય

🔎 વિશેષ: કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના લાખો મહિલાઓ સહભાગી થશે.

📝 અહેવાલ: આરીફ શેખ-નવસારી