સચિનના પાલી ગામમાં ભાજપના યુવા કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યો..

સુરત :

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામ ખાતે સ્થિત જલારામ સોસાયટી ખાતે સચિન ભાજપા યુવા કાર્યકરતા અને જલારામ સોસાયટીના રહીશો તથા સ્થાનિક રાજનેતાઓના હસ્તે વૃક્ષા-રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો.જેમાં ૫૦ જેટલા અલગ અલગ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સચિન વોર્ડ નં ૩૦ ના સંઘઠન પ્રમુખ દિપક ભાઈ ચૌધરી,સચિન નગરના યુવા કાર્યકરતા અક્ષય ભાઈ પાંડે અને તથા તેમના ટીમ,આકાશ ભાઈ તિવારી,કમલેશ ભાઈ પાંડે, શુભમ ભાઈ દુબે અને સ્થાનિક સોસાયટીના રહીશો તથા સચિન નગરના કર્મઠ કાર્યકરતાઓના ઉપસ્થિતિમાં વૃક્ષા રોપણનું સફળ કાર્યક્રમ યોજાયું હતું.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)