જૂનાગઢ
સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહાનગર સિનિયર સિટીઝન મંડળ ના પ્રમુખશ્રી કે.ડી.પંડયા અને ટ્રસ્ટીશ્રી હસુભાઈ જોશી ના માર્ગદર્શન માં વડીલ વંદના બ્રહ્મ સમાજની તમામ પેટા જ્ઞાતિના સિનિયર સીટીઝન વડીલો (સ્ત્રી-પુરુષ ) ના સન્માનના કાર્યક્રમનું આયોજન આગામી સમયમાં કરવાનું થશે. જે માટે દરેકે પોતાનું નામ તા. 01/07/2024 સોમવાર સુધીમાં અવશ્ય નોંધાવી દેવું સાંજે 6 થી 8 શ્રી હસુભાઈ જોષી, ક્રિષ્ના કાર્ડ, વણઝારી ચોક, પીરની દર્ગા પાસે, જુનાગઢ મો.નં.9376641121 ઉપર નામ રજીસ્ટ્રેશન કરાવવું , રૂબરૂ આવવું ફરજીયાત છે તેમ શૈલેષ પંડયા ની યાદી જણાવે છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)