સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ, જૂનાગઢ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 8 માર્ચના રોજ ઓપન જુનાગઢ સલાડ ડેકોરેશનની હરીફાઈનું આયોજન.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 8 માર્ચના રોજ ઓપન જુનાગઢ સલાડ ડેકોરેશનની હરીફાઈનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જૂનાગઢમાં વસતા દરેક બહેનો આ હરીફાઈમાં ભાગ લઈ શકે છે અને પોતાની કલાને નિખાર આપી શકશે.
તારીખ: 8 માર્ચ 2025
સમય:બપોરે 4:00 વાગે
સ્થળ:ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટની વાડી, ગાંધીગ્રામ, જુનાગઢ
વધુ વિગતો માટે અને હરીફાઈમાં ભાગ લેવા માટે અને અન્ય વિગતો જાણવા માટે સંપર્ક કરો
પ્રમુખ, રૂપલ લખલાણી-9427502020
સહમંત્રી,માલતીબેન મહેતા-૭૯૮૪૭૪૧૧૪૦
નિયમો :- એન્ટ્રી ફી ₹50
1 શાકભાજી અને ફ્રુટનો ઉપયોગ કરી શકાશે
2 સલાડ ડેકોરેશનમાં કઠોળનો ઉપયોગ કરવો નહીં
3 સલાડ ડેકોરેશનમાં ડ્રાયફ્રુટનો ઉપયોગ કરવો નહીં
4 સ્પર્ધકોએ સાડા ત્રણ વાગ્યે પહોંચી જવાનું રહેશે
5 બરાબર ચાર વાગ્યે સ્પર્ધા શરૂ થશે
6 દરેક સ્પર્ધકોને ગિફ્ટ આપવામાં આવશે
7 જજનો નિર્ણય આખરી રહેશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે jagdish yadav (જૂનાગઢ)