ડુપ્લિકેટની બોલબાલા સર્વત્ર ચાલી રહી છે. ત્યારે સુરતમાં નાના વરાછા શ્યામધામ ચોક વિસ્તારમાં રહેતા અને મોબાઈલ રિપેરીંગની દુકાન ધરાવતા 32 વર્ષીય યુવકને હનીટ્રેપમાં ફસાવી 85 હજાર પડાવવામાં આવ્યા હતા. મહિલા સહિતની ડુપ્લીકેટ પોલીસની ટોળકીએ વેપારીને મળવાના બહાને કતારગામ – લલીતા ચોકડી પાસે નિલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યા બાદ લાફાઓ મારી બે લાખની માંગણી કરી છેવડે રૂપિયા 85 હજાર પડાવ્યા હતા. પોલીસે ત્રણ મહિલા સહિત ચાર ધરપકડ કરી છે. સમગ્ર હનીટ્રેપમાં બે વિધવા પણ સામે હોવાનું સામે આવ્યું છે.
Home Uncategorized સુરતમાં નકલી પોલીસ ઝડપાઈ, મહિલા સાથે મળીને હનીટ્રેપમાં વેપારીને ફસાવી નાણાં પડાવતા...