સ્વ પુનમ બેન ધાણક સ્વ અરવિંદ ભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર પ્રેરીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ યાત્રીઓ સીનીયર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ તેમજ અન્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવી ને તેમજ ભાવનગર વિભાગીય નિયામક આર જે પીલવાયકર સાહેબ સહીત ગઢડા એસ.ટી તંત્ર ને વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના.પ્રમુખ જીતુભાઈ મોહન ભાઈ કુહાડા અદયશ્ર કિશોરભાઈ કુહાડા દ્વારા સોમનાથ ગઢડા સ્વામિ નારાયણ જે બસ વાયા ભુરખીયા હનુમાન મંદિર પરબ સહીત અમરેલી બગસરા જુનાગઢ સહીત અન્ય શહેર વેરાવળ પાટણ સહીત અન્ય યાત્રાધામ સોમનાથ ની અમુલ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર પત્ર પાઠવી રજૂઆત કરેલ આ બસ ગઢડા સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય ના દર્શન થાય એ ભાવિકો માટે પણ આ રૂટ અવર-જવર માટે ઉપયોગ થઈ શકે આ બસ સોમનાથ મહાદેવ થી બપોરે બે વાગ્યા આસપાસ પહોચે અને ચાર કલાકે ફરી ગઢડા સ્વામિનારાયણ રૂટ પર એકપણ એસ. ટી બસ સેવાઓ ઉપલબ્ધ થયેલ ન હોય આ રૂટ શરૂ થાય તો ચાર યાત્રાધામ સહીત અન્ય જીલ્લા તાલુકાઓ ના મુસાફર સીનીયર સિટીઝન ને ઉપયોગ થાય એ હેતુસર આ રૂટ ની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી રજૂઆત કરેલ હતી
અહેવાલ : દિપક જોશી પ્રાંચી (ગીર સોમનાથ)