ગીર સોમનાથ
આજે યોગાનુયોગ શ્રાવણનો બીજો સોમવાર ભક્તો આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ ના ચરણોમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, દુર દુર થી પગપાળા ચાલતા યાત્રિકો ના હર હર મહાદેવના નાદથી સોમનાથ ના રસ્તા દિવ્ય બન્યા હતા. જેમાં આજરોજ યાત્રાધામ પ્રાચી તીર્થમા માધવરાય ભગવાન સાનિધ્ય માં પ્રાચી સમસ્ત બ્રહ્મ સમાજ તથા મોક્ષ પીપળા સેવા સમિતિ ના નેજા હેઠળ. બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પ નું ભવ્ય આયોજન કરેલ છે આ કેમ્પ આવતા પદયાત્રીઓ ની સેવા કરે લી જેમા પદયાત્રી કોને કેમ્પ માં ફરાળી ચેવડો તથા ચા .તેમજ પદયાત્રી ઓ માટે દવાઓ જેવી સેવાની પ્રવૃત્તિ ચાલી રહી છે .
આ કેમ્પ . ને સફળ બનાવવા માટે. બકુલભાઈ પંડ્યા. રાજુભાઈ વ્યાસ. હર્ષદભાઈ વ્યાસ હરકાંતભાઈ પંડ્યા હર્ષદભાઈ જોશી. હકુભાઈ પંડ્યા .હિરેનભાઈ પંડ્યા રાજુભાઈ જોશી નિલેશભાઈ પંડ્યા જીગ્નેશભાઈ ભટ્ટ . દિલીપભાઈ વ્યાસ. ખંજનભાઈ પુરોહિત. મૌલિકભાઈ પુરોહિત.. અજયભાઈ જાની તેમજ યુવા કાર્યકરો ના સભ્યો નિશાંત ભાઈ વ્યાસ ગૌરવ. ભાઈ મહેતા .હાર્દિકભાઈ મહેતા યશ ભાઈ જાની નકુલ ભાઈ જોષી બીપીનભાઈ બેનર્જી દક્ષેશ ભાઇ પંડ્યા મિલનભાઇ પંડ્યા. સહદેવ ભાઈ જોષી વીરુભાઈ જોશી. પીન્ટુભાઇ જોશી અજયભાઈ વ્યાસ. જય પંડ્યા દેવભાઈ વ્યાસ . અભિષેક ભાઈ જાની વિપુલભાઈ જાની સભ્યો આ કેમ્પ ને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવેલહતી
અહેવાલ :-દીપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)