હિંમતનગરના ગાંભોઇ પોલીસ.સ્ટેશન નજીક ઉભેલ ૧૦૮ માં લાગી આગ.

સાબરકાંઠા

સાબરકાંઠા હિંમતનગરના ગાંભોઇ પોલીસ સ્ટેશને ગત સાંજે ઊભી રાખેલ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનના આગળના ભાગમાં અચાનક આગ લાગતાં આગની મોટી લપતો જોવા મળી હતી.અને ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. લાગેલ આગના કારણે દોડધામ મચી જવા પામી હતી અને આજુબાજુના સ્થાનિકો દ્વારા પાણીનો છંટકાવ કરતા આગ બુજાઇ હતી.

અહેવાલ : – ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)