અમદાવાદમાં ઓલ ગુજરાત બલોચ મકરાણી સમાજ ની અગત્યની મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ

Advertisement

અમદાવાદ ખાતે ગઈ કાલ તા.૨૮/૭/૨૦૨૪ ને રવિવાર મકરાણી સમાજ ની અગત્યની મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું.રવિવારના રોજ અમદાવાદ ખાતે ઓલ ગુજરાત બલોચ મકરાણી સમાજ ની અગત્યની મીટીંગ ની અંદર ઓલ ગુજરાત બલોચ મકરાણી સમાજ યંગ કમીટીની રચના કરવામાં આવી હતી અને જેમાં રશીદ ખાન મકરાણી ટીન્ટોઈ વાળા ની પ્રમુખ તરીકે નિમણૂક કરાયા અને ઓલ ગુજરાત બલોચ મકરાણી સમાજ એક મંચ પર પ્રસ્તાવિત થાય શિક્ષિત બને દીન અને દુનિયાની તાલિમ થી સમગ્ર ગુજરાતના મકરાણી બલોચ સમાજ ના છોકરા છોકરીઓ પ્રગતિ કરી ને સમાજ નુ, ગામ,દેશ નુ અને પોતાના પરિવાર નુ નામ રોશન કરે, સમાજ માંથી કુરિવાજો દૂર થાય, અન્યો મુદ્દાને ધ્યાનમાં રાખીને સમાજના યુવા આગેવાનો સમાજને અપીલ કરવામાં આવી

અહેવાલ:- હુસેન ભાદરકા (અમદાવાદ)

Advertisement