આ ઘટનામાં અન્ય સમાજના આગેવાનો પણ આવ્યા પાટીદાર સમાજની પડખે
પાટીદાર સમાજની દીકરીને ઘટનાને આપનેતા પ્રવીણ રામે સમગ્ર પાટીદાર સમાજનું અને સર્વ સમાજની તમામ દિકરીઓનું અપમાન ગણાવ્યું
પાટીદાર સમાજની નિર્દોષ દીકરીના સરઘસ કાઢવાની ઘટનામાં સંડોવાયેલા તમામ ભાજપના નેતા અને અધિકારીઓનું અમરેલીની બજારમાં જાહેરમાં સરઘસ કાઢવા આપનેતા પ્રવિણ રામે કરી માંગ
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)