કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હી ના આર્થિક સહયોગ દ્વારા સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, સોમનાથ દ્વારા સંસ્કૃત શિક્ષક પ્રશિક્ષણ વર્ગ ની શિબિર યોજાઈ હતી જેમાં જુદા જુદા જિલ્લામાંથી સંસ્કૃત ના જ્ઞાતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાગ લેવા બદલ યુનિવર્સિટી નાં પ્રાચાર્ય દ્વારા આંકોલવાડી કન્યા શાળાના શિક્ષક નિશાતભાઈ એમ.મહેતા ને પ્રમાણપત્ર એનાયત થયું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ