આઈ.ટી .આઈ જૂનાગઢ માંગરોળ ખાતે મોકડ્રિલ યોજાઈ

જૂનાગઢ

આઈ.ટી .આઈ માંગરોળ (SHIL) Escape plan Assembly Point અને આપતકાલીન નિકાસ Emergency Exit વખતે શું કરવું? કેવી રીતે કરવું .૨૬૭ ઓનરોલ તલીમાર્થી ને આજે એસેમ્બલી પોઇન્ટ પરિચય અને સાયરન વાગે તો ૧ મિનિટમાં સમગ્ર બિલ્ડિંગ કોઈ ધક્કામુક્કી કે ગભરામણ વગર ખાલી કેમ કરી શકીએ તેની મોક ડ્રીલ કરી હતી હવેથી દર માસની ૪ તારીખે ફાયર ફાઈટિંગ ઈકવિપમેન્ટ ની ખરાઈ સાથે મોક ડ્રિલ્ દ્વારા ઓછા માં ઓછા સમયમાં આપતકાલીન સમયે બિલ્ડિંગ ખાલી કરી શકીએ તેની પ્રેક્ટિસ કરાશે
તેમજ સિનિયર તાલીમાર્થીની ફાયર ફાયરિંગ અને ડિઝાસ્ટર મેનેજ કરે એવી ટીમ દરેક ટ્રેડ ના ૨ ની ટીમ તૈયાર કરી દિશા પર તેઓને સર્ટિફાઈડ તાલીમબદ્ધ કરશે
1 મિનિટ 33 સેકન્ડમાં બિલ્ડિંગ ખાલી થઈ ગઈ.હવે તે સમય ઘટાડી ત્યાર બાદ શું કરવું તેની
Assembly ની તાલીમ અપાશે .
સમયાંતરે તમામ વિદ્યાર્થીઓ ને હાલ ના સમય પ્રમાણે આગ ની ઘટના બને તો કેવી રીતના બહાર આવવું અને કેવી રીતના ઓછા સમય માં જાનહાનિ થાય તે પહેલાં વધુ માં વધુ લોકો નો બચાવ કરી શકાય તેવી તમામ પ્રકાર ની માહિતીઓ આપવામાં આવશે ..

અહેવાલ – જગદીશ યાદવ જૂનાગઢ