
જૂનાગઢ, 25 એપ્રિલ 2025 – આઈ.ટી.આઈ. માણાવદર ખાતે પ્રવેશ સત્ર 2025 માટે એડમિશનની પ્રક્રિયા આરંભ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફીટર, મેકેનિક ડીઝલ, કોમ્પ્યુટર, અને સુઇંગ એન્ડ ટેકનોલોજી જેવા વિવિધ ટ્રેડ માટે ધોરણ 8 થી 10 સુધી પાસ ઉમેદવારોને રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
ફોર્મ રજીસ્ટ્રેશનની પ્રથમ રાઉન્ડ માટે અંતિમ તારીખ 30/06/2025 છે. ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ આ તારીખ પહેલાં ફોર્મ ભરવાનું પૂરું કરે.
અહેવાલ: નારેનદ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ