આજરોજ તારીખ 26 જાન્યુઆરી રિપબ્લિક દિવસે ડાંગેજા પ્રાથમિક શાળાની અંદર ધોરણ છ અને સાતના વિદ્યાર્થીઓને રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા દાતા શ્રી વિરેન્દ્રસિંહ રાયજાદા રમેશભાઈ વામજા હિતેશભાઈ ચન્યારા ભુપતભાઈ વાજા તથા પ્રાથમિક શાળાના સ્થાપના સહયોગથી પંચાયતના સરપંચ તથા ટ્રસ્ટી શ્રી રમેશ પનારા તેમજ ગામના અગ્રણીઓની હાજરીમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવામાં આવ્યું સરસ મજાના બીજા સેવાના હિતેશભાઈ ચન્યારા દ્વારા કરવામાં આવી ખૂબ જ એક્ટિવિટીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)