આમાં એવું હકીકત છે કે મુખ્ય આરોપી કે જેઓ ના નામ એફ આઈ આર માં લખેલા છે અને જેમની ઉપર બધા એલીગેશન છે એમને પોલીસ સ્ટેશન માં બોલાવી ને ટેબલ જામીન આપી દીધા જ્યારે કે એમની પાસે કોઈ રિકવરી કે કસુ પૂછતાછ કરવા માટે વગર કોઈ રિમાન્ડ માંગ્યે. અને હાલ ના અરજદાર ( મારા અસીલ) કે જેઓ ને વિઝા નું કામ મુખ્ય આરોપી એ આપ્યું હતું એ કામ ના થતા મારા અસીલ એ ટોટલ રકમ આર ટી જી એસ થી પરત આપી દીધા હતા અને આ બાબત ના પુરાવા પણ પોલીસ ને રજૂ કરેલ હતા તો પણ એક દિવસ ના રિમાન્ડ માંગી ને બાકી ના પૈસા આપી દેવા પ્રેસર કરવામાં આવ્યું હતું .
જે એમ એફ સી કોર્ટે પણ હાલ ના અરજદાર ને જામીન આપતા વખતે હુકમ માં જણાવામાં આવ્યું છે કે મુખ્ય આરોપી ની યોગ્ય તપાસ કરવા માં આવી નથી.આ બનાવ ની સાચી હકીકત એવી છે. મને તા = 14/10/2024 ના રોજ આનંદ નગર પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકાર મારી ઑફિસ મા આવી ને મને અમદાવાદ લઈ ગયેલ. ફ.આઈ.આર મા મારૂ નામ પણ નથી. આ કામ ના બાબત મા મે ઙિસેમબર- 2023 મા આ કામ દક્ષભાઇ સાથે કરેલ હતુ. ત્યારબાદ મે આ કામ કેન્સલ કરી નાખેલ કેમ ક ટાઈમ લિમિટ મા નો કરવા આવેલ માર ઊપર જોડે થી . ત્યારબાદ મે દક્ષભાઈ રૂપિયા તમામ રીર્ટન કરી આપેલ છે. જેના તમામ પુરાવા મે પોલીસ સ્ટેશન મા આપેલ છે. દક્ષભાઈ એક પણ રૂપિયા આગળ નથી આપેલ. આ કેસ મા મને ખોટી રીતે રીમાન્ડ લઈ ને મને હેરાન કરેલ છે. ત્યારબાદ મને કૉટ માથી જામીન મુક્ત કરેલ ત્યારે જજ સાહેબ શ્રી ઑર્ડર કરેલ છે. એમા લેખીત રજૂઆત મા આપેલ છે.
મેઈન આરોપી કૉઈ પણ જાત ના રીમાન્ડ વગર પોલીસ સ્ટેશન માથી અલગ સર્વિસ આપવામા આવેલ. આ તપાસ મા મને ખોટી રીતે હેરાન કરેલ છે. મને યોગ્ય ન્યાય થઈ એટલા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ મા એડવોકેટશ્રી પંશાત ચાવડા મારફતે હાઈકોર્ટમા પીટિસન દાખલ કરી છે. હવે જોવાનુ એ કે આનંદ નગર પોલીસ સ્ટેશન ના ઈનચાર સામે હાઈકોર્ટ ક્યા પગલા ભરશે.
અહેવાલ : એડવોકેટ પ્રશાંત ચાવડા સાહેબ મારફત..