આજરોજ સીમાસી ગામના પ્રાથમિક શાળામાં ફ્રી નિદાન કેમ્પનું ઉના એવરેસ્ટ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એવમ શ્રી મહેતા શ્રીમતી ગાડી અને ભાનું જનરલ હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું.
આંખ વિભાગ ના ડોક્ટર નૈમિશ મહાલિયા (m. s ઓપ્થલ) D.D ઉમરીયા (ઓપ્ટોમેટ્રિસ્ટ) જરૂરિયાત મંદ દર્દી ઓને આંખના મોતિયા ના ઓપરેશન તદ્દન ફ્રી કરી આપવામાં આવશે જેની અંદર 145 દર્દીઓએ ભાગ લીધો હતો અને તપાસ કરી ટીપા તેમજ
આંખના નંબર તપાસી આપવામાં આવશે અને ટીપા ફ્રી આપવામાં આવશે,
કેન્સલ વિભાગ. ડોક્ટર મૌલિક પાનસુરીયા (m.D.D.N.B) ક્લિનિક એન્કોલોજી(કેન્સલ નિષ્ણાંત) તમામ પ્રકારના કેન્સલ ના નિદાન તથા સારવાર બેસ્ટ (છાતી) કેન્સર સ્કીનીગ તથા અવેરનેશ મોઢાનું ગળાનું ફેફસાનું અન્નનળી નું જઠર નું આતરડા નું ગર્ભાશયનું ગર્ભાશયના મૂર્ખ નું મગજનું તથા શરીરના કોઈ પણ ભાગ માં ફેલાયેલા કેન્સરનું નિદાન તેમજ કીમોથેરાપી. રેડિયો થેરાપી. તથા સર્જરી વડે સારવાર માર્ગદર્શન આપવામાં આવ્યું,
આ ફ્રિ કેમ્પ નું આયોજિત કરવા બદલ નેતા હોસ્પિટલ તેમજ ડોક્ટર સાહેબ તેમજ એમની ટીમ નો સીમાસી ગામ ખુબ ખુબ આભાર માને છે
અહેવાલ:હુસેન ભાદરકા (ગીર સોમનાથ)