કનકાઈ માતાજીના દર્શનાર્થે બસ સેવા.

રોજ થી ધોરાજી- કનકાઈ ની બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે તેવા સમાચાર મળ્યા છે, જે ધોરાજી થી સવારે ૭.૪૫વાગ્યે ઉપડી જુનાગઢ આવશે ત્યાથી ૮.૪૫ તથા વિસાવદર થી ૧૦.૪૫ તથા સતાધાર થી ૧૧.૧૫ મિનિટે ઉપડી કનકાઈ માતાજીના મંદિરે ૧૨ .૩૦ મિનિટે. પહોંચશે બસ દ્વારા મુસાફરીથી આવેલા માઈ ભક્તો દ્વારા દર્શન અને પ્રસાદ નો લાભ લીધા બાદ બપોરે ૧.૩૦. મિનિટે ત્યાં થી પરત જવા રવાના થશે તેમ જાણવા મળ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)