કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માં અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈ ની જીતની.

દિવ

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માં અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈ ની જીત ની ઉજવણી ફટાકડા ફોડી ને કરી.
દિવ દમણ સીટ ઉપર થી ચોથી વખત ભાજપ ઉમેદવાર લાલુ પટેલ ને હાર નો સામનો કરવો પડ્યો..

દિવ પ્રદેશથી અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈ ને 7188 મત ની લીડ

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માં અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈ ને પાંચમા રાઉન્ડ માં 1913 મત મળેલા જ્યારે ભાજપ ઉમેદવાર લાલુ પટેલ ને 1039 મળેલ.. આમ કુલ અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈ ને 15043 મત મળ્યા અને ભાજપ ઉમેદવાર ને 7855 મત મળેલા…. દિવ પ્રદેશથી અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈ ને 7188 મત ની લીડ મળી છે…

અહેવાલ :- હુસેન ભાદરકા (દીવ)