કેશોદની ખાનગી સ્કૂલ વાહનોની બેદરકારી સામે આવી.

કેશોદ

થોડા જ સમય પહેલા રાજકોટ માં બનેલ અગ્નિ કાંડ બાદ તમામ તંત્ર એકી અવાજે કામે લાગ્યા હતા પરંતુ 15 દિવસો જતાજ ફરી પ્રાઇવેટ વાહનો માં બાળકો ના જીવ જોખમાય તેવી હરકતો સામે આવી રહી છે ત્યારે આ વિડિઓ માં જોઈ શકાય છે કે પ્યાગો રીક્ષા માં લટકતા વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે ત્યારે સ્કૂલ સંચાલકો અને વાહન સંચાલકો ના ફાયદા માટે વિદ્યાર્થીઓ ની જિંદગી જોખમાય રહી છે ત્યારે તંત્ર આ બાબતો પર ધ્યાન નહિ આપે તો આગામી સમય માં તમામ સ્કૂલ વાહનો પર વોચ રાખી નામ જોગ પરદાફાસ કરવામાં આવશે

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)