કેશોદ ખાતે જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજ ખાતે 23 મો વાર્ષિક સમૂહ ભોજન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અંદાજીત 7000 જેટલા કડવા પાટીદારો એ એકી સાથે મા ઉમા ની પ્રસાદી ગ્રહણ કરી હતી.2000 ની શાલ માં મા ઉમા નો રથ કેશોદ ખાતે આવેલ ત્યાર થી જ આ સમૂહ ભોજન ની શરૂઆત થયેલી હોય અને આજે અવિરત 23 વર્ષ થી આ સમૂહ ભોજન દર વર્ષે આજ દિવસે રાખવામાં આવે છે અને કેશોદ શહેર ના તમામ કડવા પાટીદાર સમાજ ના લોકો સાથે મળી અને પ્રસાદ ગ્રહણ કરી ધન્ય બન્યા હતા
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)