જેમનો મુખ્ય મુદ્દો એ હતો કે આવનાર તા -૪-૧-૨૦૨૫ ના રોજ કેશોદ ના ઘંસારી રોડ પર એક રખડતા બિન વારસી બળદ માટે નું એક આશ્રય સ્થાન બનાવવામાં આવેલ છે જેમાં હાલ રખડતા બળદો અંદાજીત ૨૦૦ જેટલા આશ્રય લઈ રહ્યા છે અને તેમના નિભાવ ખર્ચ પેટે ધન રાશિ ની આવશ્યકતા ને ધ્યાને રાખી આ ગૌ રક્ષક ટિમ કેશરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બળદ આશ્રમ દ્વારા આવનાર તા : ૪,૧,,૨૦૨૫ ના રોજ એક રાજકોટ ના માણેકવાળા નું પ્રખ્યાત રામામંડળ નું આયોજન કરવામાં આવેલ છે તેને ધ્યાને રાખી વધુમાં વધુ લોકો આ કાર્યક્રમ માં જોડાય તેવા પ્રયાસો સાથે તમામ સંગઠનો ના હોદ્દેદારો ની એક મિટિંગ નું આયોજન કરવામાં આવેલ હતું
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)