કેશોદ તાલુકાનાનાની મોટી ઘંસારી પેવર રોડ નું ખાતમહુર્ત કરતા ધારાસભ્ય દેવા માલમ

આજ રોજ તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ નાનીઘસારી થી મોટીઘસારી નવા ડામર રોડનું વિધિવત રીતે ખાતમુર્હુત કરી કામ ચાલુ કરવામાં આવેલ આ તકે માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભનુભાઈ ઓડેદરા(rep.), તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયદીપ બાપુ, ગોવિંદભાઈ બારીયા, નાનીઘસારી સરપંચ શ્રી જયેશભાઈ સોલંકી(rep.), મોટીઘસારી સરપંચ શ્રી મહેશભાઈ બાણુંગારીયા(rep.), માર્ગ અને મકાન વિભાગના અધિકારી શ્રી નીલેશભાઈ સોલંકી સાહેબ, સાંગાણી સાહેબ, કોન્ટ્રાકટર ગોવિંદભાઈ અને અજીતભાઈ તેમજ બંને ગામના માજી સરપંચ શ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહેલ..

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)