કેશોદ ના અજાબ ગામના આધેડ કોઈ અગમ્ય કારણ સર ટીકડા ખાઈ મોત ને વહાલું કર્યું.

કેશોદ તાલુકા ના અજાબ ગામના વ્યાપારી જેન્તીલાલ કાનજી અઘેરાં એ કેશોદ ના ત્રાગડશા પીર ની દરગાહ પાસે પોતાની માલિકી ની ફોરવીલ કાર માંજ કોઈ પણ કારણ સર આજરોજ બપોર બાદ ઝેરી ટીકડા ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા સમગ્ર ગામ માં ચકચાર મચી જવા પામી છે હાલ કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પીટલ ખાતે pm અર્થે લાવવામાં આવેલ છે ત્યારે વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

અબેવાલ : રાવલિયા મધુ (કેશોદ)