
Dysp બી.સી.ઠક્કર સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની સૂચના અનવયે આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે આજરોજ I.C.I.C.I BENK.EXIS BENK , SBI BENK દ્વારા આ લોન મેળા નું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો વ્યાજ વટાવ ની ચુંગાલમાંથી બચી શકે તેવા પ્રયત્નો સાથે આજરોજ આયોજન માં નાયબ પોલીસ અધિકારી ઠક્કર સાહેબ તથા કેશોદ પોલીસ સ્ટેશન psi બાલાસરા તેમજ psi ઓડેદરા જી તેમજ અન્ય પોલીસ સ્ટાફ ની જહેમત થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું અને વધુ માં વધુ લોકો આમ જોડાયા હતા
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)