કેશોદ માં તહેવારો માં રેસિડેન્ટ એરિયામાં વહેલી સવાર થી જ ધમ ધમતા ગેસ્ટ હાઉસ

કેશોદ

કેશોદ માં થોડા જ સમય પહેલા યોજાયેલ કાર્યક્રમ ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી જે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ કાર્યક્રમ માં કેશોદના જ મહેશ ભાઈ મકવાણા દ્વારા રજુઆત કરવામાં આવ્યા મુદ્દે કોઈ પણ ફેરફારો થયા જ નથી અને કેશોદ ના સુતારવાવ એરિયા માજ રેસિડેન્સીયલ વિસ્તાર માં આવેલ ગેસ્ટ હાઉસ જેની તદ્દન નજીક સ્કૂલ પણ આવેલી છે અને સ્વામિનારાયણ મંદિર પણ આવેલ હોય ત્યારે આવા રેસિડેન્સીયલ વિસ્તાર માં વહેલી સવાર માજ દેહ વ્યાપાર ના ધંધા ચલાવતા ગેસ્ટ હાઉસ ની અવાર નવાર પબ્લિક દ્વારા અનેક વખત લેખિત રજુઆત તેમજ મીડિયા દ્વારા પણ જૂનાગઢ જિલ્લા અધિક કલેકટર સુધી ની લેખિત રજૂઆતો છતાં તંત્ર ફક્ત પથિક એપ આધારિત ચાલી અને પોલીસ દ્વારા કામગીરી ના થતા સંકા ના દાયરા માં આવેલ છે ત્યારે આ મુદ્દે જરૂરિયાત જણાએ આગળ જવા મજબુર બનવું પડશે તો પણ નવાઈ નહિ રહે

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)