
આ અવિરત કાર્ય વિસ વર્ષ થી કરવામાં આવી રહ્યું છે દશમ ના દીવશે મૉટી સંખ્યા મા વૈષ્ણવો ભાઈ તથા બહેનો આ ગૌસેવા મા આવે છે 25મણ ના લાડવા કરવા મા આવેછે ગોળ તથા તેલ ઘી નો ઉપયોગ કરે છે અગયારશ ના દીવશે આ લાડવા ગાયો માટે બધા વૈષ્ણવ આ સેવા લાભ લેછે 400થી 500થેલી કપડા ની બનાવીછે પ્લાસ્ટિક નો ઉપયોગ કરતા નથી કપડા ની થેલી મા આ લાડવા આપવા મા આવેછે એ પછી વધતા લાડવા અન્ય સ્થતા ગૌશાળા મા આપવામા આવે છે
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)