ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્રોની શાસ્ત્રોક વિધિ પૂર્વક કરાઇ પૂજા

સાબરકાંઠા

વિજયા દશમીના વર્ષમાં એક વખતે આવતા આ પર્વમાં શસ્ત્રોને પૂજન કરવાનો ખાસ મહિમા રહેલો છે અને રોજગાર ધંધો કરતા કારીગરો પોતાના ધંધા માટે વપરાતા સાધનોનું પૂજન કરે છે. જે મુજબ ખેરોજપોલીસ સ્ટેશન ખાતેના નવ નિયુક્ત પી.આઇ ડી એન. સાધુ દ્વારા શસ્ત્રોને કુમકુમ તિલક કરી રક્ષાશુત્ર બાધી પૂજન અર્ચન કર્યું હતું આ સમયે ખેરોજ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ પણ શસ્ત્રોનું પૂજન કરી સહભાગી બન્યા હતા.

અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, સાબરકાંઠા